<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

નિવૃત રેવન્‍યુ ઓફિસર હરીભાઈ રવિયાનો જન્‍મદિન

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૦: મૂળ વતન માતરવાણિયા તાલુકો માળીયા હાટીના અને ઉના તાલુકામાં રેવન્‍યુ ઓફિસર તરીકે સેવા આપીને હાલ જુનાગઢ નિવાસી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના મૂક સેવક અને જ્ઞાતિના દરેક કાર્યમાં જેમનું આર્થિક યોગદાન હોય એવા જ્ઞાતિપ્રેમી હરીભાઈ કાળાભાઈ રવિયાનો જન્‍મદિવસ છે.

(મો.૭૫૬૭૭ ૨૩૦૧૩) ઉપર જન્‍મદિનની શુભેચ્‍છાવર્ષા થઈ રહી છે.

(1:23 PM IST)