તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
યુવા ભાજપ વોર્ડ નં. ૧૭ ના પ્રમુખ શુભમ લાડવાનો આજે જન્મદિવસ

રાજકોટઃ ગુજર ક્ષત્રિય કડિયા સમાજના શુભમભાઇ લાડવાનો આજે જન્મદિવસ છે તેઓ જીવનના ર૭માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓ વોકસ ફેશન કલબ (અમીનમાર્ગ) ના ઓનર છે તથા સોલાર પેનલના વ્યવસાય સાથે સંકળાયેલ છે. રાજકોટ શહેર યુવા ભાજપના વોર્ડ નં. ૧૭ ના પ્રમુખ તથા સતાધાર યુવા ગૃપ રાજકોટના ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે. મો. ૮૮૪૯૪ ૫૧૩૭૫.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
