<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

જૂનાગઢ જિલ્લા ભાજપના પુર્વ ઉપપ્રમુખ નારણભાઈ ભેટારીયાનો જન્‍મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ,તા.૦૪: જુનાગઢ આહિર સમાજના અગ્રણી જીલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને વડાલની હોટલ ક્રિષ્‍નાના સંચાલક નારણભાઈ ભેટારીયાનો આજે જન્‍મદિવસ છે.

અત્‍યંત સરળ સ્‍વભાવના સેવાભાવી એવા નારણભાઈ આજે ૫૯ વર્ષ પુરા કરી ૬૦માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્‍યારે તેમના (મો.૯૮૨૫૭ ૫૧૭૦૫) ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

 

(10:35 AM IST)