<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

રાજયના નિવૃત્ત અધિક મુખ્‍ય સચિવ જે.પી. ગુપ્‍તાનો જન્‍મદિન

રાજકોટના ભૂતપૂર્વ મ્‍યુનિસિપલ કમિશનર

રાજકોટ : રાજયના નિવૃત્ત અધિક મુખ્‍ય સચિવ (આઇ.એ.એસ.) (૧૯૯૧) કેડરના અધિકારી જગદીશ પ્રસાદ ગુપ્‍તાનો આજે જન્‍મદિન છે. તેમનો જન્‍મ તા. ૧ જુલાઇ ૧૯૬પ ના દિવસે થયેલ આજે ૬રમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ રાજસ્‍થાનના વતની છે. રાજકોટમાં મ્‍યુનિસિપલ કમિશનર સહિત રાજયમાં વિવિધ સ્‍થાનો પર ફરજ બજાવી ચૂક્‍યા છે. ગયા વર્ષે સામાજિક ન્‍યાય અને અધિકારિત વિભાગના અધિક મુખ્‍ય સચિવ પદેથી નિવૃત થયા હતા.મો. ૯૯૭૮૪ ૦૬૦૬૪, ગાંધીનગર

(3:36 PM IST)