તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
વંથલી તાલુકાના પત્રકાર ધનેશભાઈ રાચ્છનો જન્મદિવસ..

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા.૦૧: વંથલી તાલુકાના શાપુર ગામના વતની અને છેલ્લા ૨૪ વર્ષથી અખબારી ક્ષેત્રે સંકળાયેલા યુવા પત્રકાર ધનેશભાઈ રાચ્છ નો આજે ૧ જુલાઈ ના રોજ જન્મદિવસ છે અખબારી વિતરક તરીકે કારકિર્દી શરૂ કર્યા બાદ વંથલી તાલુકાના ગામડે ગામડે બનતી સામાજિક,રાજકીય, સેવાકીય, સંસ્થાકીય પ્રવળતિને શબ્દોમાં કંડારીને રજૂ કરી છે આ ઉપરાંત લોકોની રોજીંદી સમસ્યાઓ , સરકારી કચેરીઓમાં પડતી મુશ્કેલીઓ અને પ્રશ્નોને તટસ્થતાથી વાચા આપી લોકોના પ્રશ્નો અને સમસ્યાઓને હલ કરી છે રાજકોટથી પ્રસિદ્ધ થતા નામાંકિત અખબારો સાથે જોડાયેલા ધનેશભાઇને જન્મદિવસ નિમિતે તેમના મો.નં.૯૯૦૯૩૧૦૩૦૨ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
