<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

ભાજપના ધારાસભ્‍ય મહેશ કસવાલાને જન્‍મદિન મુબારક

 

રાજકોટ : અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ધારાસભ્‍યશ્રી મહેશ કસવાલાનો જન્‍મ તા. ૩૦ જુન ૧૯૭ર ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેઓ ભાજપના પ્રદેશ સહિત વિવિધ સ્‍થાનો પર કામગીરી કરી ચુકયા છે.  એમ.એ.ની પદવી ધરાવે છે. મો. ૯૮ર૪૦ ૦૮૬પપ અમદાવાદ.

(3:45 PM IST)