<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

પૂર્વ રાજકોટ તાલુકા ભાજપ મહામંત્રી ભુપતભાઈ સેગલીયાનો જન્‍મદિવસ

 

રાજકોટ : ભોલેનાથ મહાદેવના ઉપાસક અને ટ્રસ્‍ટી અખીલ ભારતીય મચ્‍છોયા આહિર સમાજ ભવન દ્વારકા, રાજકોટ શહેર ભાજપ વોર્ડ નં. ૯ મહામંત્રી પ્રવિણભાઈ સેગલીયાના પિતાશ્રી અને સમાજ સેવક તેમજ મુંજકા ગામથી પોતાની કર્મભૂમીમાંથી સેવાની કામગીરીનો ભેખધરનાર ભુતપૂર્વ તાલુકા ભાજપ મહામંત્રી ભુપતભાઈ આલાભાઈ સેગલીયાનો આજે ૬૩ વર્ષની જીંદગીની સફર પુરી કરી ૬૪માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. ભુપતભાઈ સેગલીયા અખીલ મચ્‍છોયા આહીર સમાજ દ્વારકાના ટ્રસ્‍ટી તરીકે પણ જવાબદારી નિભાવી રહેલ છે. તેઓના જન્‍મદિને મો. નં. ૯૮૨૫૦૭૭૪૮૦ ઉપર શુભેચ્‍છાઓ વરસી રહી છે.

(3:46 PM IST)