<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

એડવોકેટ ધવલ જેઠવાનો જન્‍મદિવસ

 

 રાજકોટઃ જાણીતા એડવોકેટ ધવલભાઈ વિનોદભાઈ જેઠવાનો આજે જન્‍મદિવસ છે. તેઓ હાલ ‘ગોંડલિયા એસોસિયેટ' સાથે જોડાઈને રાજકોટ ડિસ્‍ટ્રીક્‍ટ એન્‍ડ સેશન્‍સ કોર્ટમાં ક્રિમીનલ વકીલાત ક્ષેત્રે સફળ પ્રેક્‍ટિસ કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ એનડીપીએસ, એટ્રોસિટી, પોકસો, જીપીઆઇડી અને લેન્‍ડગ્રેબિંગ જેવા ગંભીર કાયદાકીય કેસોનો બહોળો અભ્‍યાસ ધરાવે છે. આજે તેમના જન્‍મદિવસે વકીલ મિત્રો, તોહીજનો અને અસીલો તરફથી તેમના મો. નં. ૯૭૨૫૯ ૯૬૯૫૬ પર શુભેચ્‍છાઓનો વરસાદ વરસી રહ્યો છે

(4:09 PM IST)