તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
જામજોધપુર અનુસુચિત જાતિ સમાજના ઉપપ્રમુખ રમેશભાઇ મકવાણાનો જન્મદિન

(જીલ વ્યાસ દ્વારા) જામજોધપુર તા.૨૫: શહેર અનુસુચિત જાતિ સમાજના ઉપપ્રમુખ જામજોધપુર શાખા સેન્ટ્રલ બેંકના કર્મચારી તેમજ સમાજ સેવા તેમજ અન્ય વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ સેન્ટ્રલ બેંકમાં પણ નાના મોટા સહુ ગ્રાહકો સંતોષકારક કામોથી લોકપ્રિયતા મેળવનાર રમેશભાઇ મકવાણાનો આજે તા.૨૫-૬ને ગુરૂવારે જન્મદિવસ છે. શુભેચ્છકો સગા સ્નેહીજનો મિત્ર મંડળ દ્વારા શુભેચ્છાનો ધોધ વહી રહ્યો છે
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
