તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
જયોતિષાચાર્ય-વાસ્તુશાષાના જાણકાર રાજેન્દ્રભાઇ દ્વિવેદીનો જન્મદિવસ

રાજકોટઃ પ્રાઇડ ઓફ રાજકોટ એવોર્ડથી વિભુષિત, અત્યંત લાગણીશીલ, પ્રેમાળ અને નિઃસ્વાર્થ ભાવે માનવસેવા કરતા માર્ગદર્શક શ્રી રાજેન્દ્રભાઇ દ્વિવેદીનો જન્મદિવસ છે. તેઓના જન્મદિવસે તેમના મો.૯૯૭૮૯ ૦૧૫૧૨ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
