તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
ગોંડલના યુવા એડવોકેટ શરદ આર. પરમારનો આજે જન્મદિવસ

રાજકોટઃ ગોંડલના યુવા ધારાશાષાી શરદ આર. પરમારનો જન્મદિવસ છે. તેઓ વાહન અકસ્માત વળતર કેસમાં ખુબ સારી નામના અને પ્રતિષ્ઠા ધરાવે છે.
લોકચાહના ધરાવતા પરમારને વકીલો, મિત્રવર્તુળ, સગાતોહીઓ દ્વારા મો. ૯૪૨૭૪ ૩૧૯૨૨ ઉપર જન્મદિવસની શુભેચ્છાઓ વરસી રહી છે.(
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
