<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

કેશોદ સર્વજ્ઞાતિ સમાજના પ્રમુખ અને અગ્રણી પત્રકાર હરદેવસિંહ રાયજાદાનો જન્‍મદિવસ

 

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. રર :.. કેશોદ સર્વજ્ઞાતિ સમાજના પ્રમુખ અને ગુજરાત ન્‍યૂઝના ચીફ એડિટર શ્રી હરદેવસિંહ રાયજાદાનો આજે જન્‍મદિવસ છે.

સામાજિક ક્ષેત્રે અને પત્રકારત્‍વ જગતમાં પોતાના આગવા સેવાકીય કાર્યોથી વિશેષ ઓળખ ધરાવતા શ્રી હરદેવસિંહ રાયજાદાને તેમના જન્‍મદિવસ નિમિત્તે સવારથી જ મિત્રવર્તુળ, તોહીજનો અને અગ્રણીઓ તરફથી મો. નં. ૯૮૨૫૨ ૩૧૭૩૫ પર હાર્દિક શુભેચ્‍છાનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. (

(1:06 PM IST)