તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
જુનાગઢઃ સેવાભાવી દિલીપભાઇ દવેનો આજે જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. રર :.. દિલીપભાઈ ઉમિયાશંકરભાઈ દવે (રાજકોટ) ટ્રસ્ટીશ્રી હરિ ૐ મેડીકેર ચેરીટેબલ ટ્રસ્ટ અને ખજાનચી, કુશળ બિલ્ડર,રાજગોર બ્રાહ્મ ણ જ્ઞાતિ સમાજના અગ્રણી,જ્ઞાતિ સેવક અને દાતા છે. તેમના ૫૯માં જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવાઇ રહી છે. તેઓ રાજગોર બ્રાહ્મ ણ જ્ઞાતિ સમાજની અનેકવિધ સેવાઓ અને આર્થિક સહયોગ અર્પી રહ્યાં છે. ટ્રસ્ટી મંડળ, હરિ ૐ મેડીકેર ચેરીટેબલ ટ્રસ્ટ સહિતના દિલીપભાઈનો મો.નં.૯૪૨૬૨૧૬૫૦૪, ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
