તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૨ મંગળવાર
News of Saturday, 20th June 2026
વોર્ડ નં. ૧૩ ભાજપ ઉપપ્રમુખ રજનીકાંત (રમેશભાઇ) વેકરીયાનો જન્મદિવસ

રાજકોટ : રજનીકાંત (રમેશભાઇ) ભીખુભાઇ વેકરીયા (મો. નં. ૯૭ર૩પ૩૩૦ર૧)એ ૬૩ વર્ષ પૂર્ણ કરી ૬૪મા વર્ષમાં પ્રવેશ કરેલ છે. વોર્ડ નં. ૧૩ ભાજપના ઉપપ્રમુખ તેમજ વેકરીયા પરિવાર વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જય સરદાર યુવા ગ્રપના સ્થાપક તેમજ બાપુનગર મુકિતધામના મેનેજીંગ ટ્રસ્ટી છે. જય સરદાર યુવા ગ્રુપ બે એમ્બ્યુલન્સ વર્ષ ર૦૦૧ થી ધરાવે છે. બહારગામના દર્દી રાજકોટ હોસ્પિટલમાં દાખલ થયેલ હોય અને અવસાન થાય તેવા ડેડબોડી તેમની ઓફિસે રાતના ફ્રીજરમાં રાખવામાં આવે છે. ર૦૦૧ થી ર૦ર૬ સુધીમાં રર૮૭ ડેડબોડી ઓફીસે રાત રાખીને વહેલી સવારે એમના વતન રવાના કરવામાં આવેલ છે. બાપુનગર મુકિતધામમાં ધરખમ ફેરફાર કરેલ છે. બે અંતિમ યાત્રાના રથ ધરાવે છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
