<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળના પૂર્વ મેનેજર ધવલ દોશીનો જન્‍મદિવસ

રાજકોટઃ જીવદયાપ્રમી ધવલ  દોશી નો આજરોજ જન્‍મદિવસ છે.  તેઓ જૈન સોશ્‍યલ ગ્રૂપ ડાઈમન્‍ડ રાજકોટ નાં પ્રમુખ, કાર્યકર  જીવદયા ગ્રુપ, રાજકોટ,  શ્રી પાર્શ્વ પ્રેમ જૈન સંઘ નાગેશ્વર, જૈન સોશ્‍યલ એકટીવીટી કલબ, જૈન યુથ કોમ્‍યુનીટી, જૈન વીઝન, જૈન બીઝનેશ ઓરગેનાઈઝેશન,  લુક એન્‍ડ લર્ન પાઠશાલા, સાધર્મિક સેવા સમિતિ અને એનીમલ હેલ્‍પલાઈન કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ, જે ફોર યુ માં તેઓ સભ્‍ય છે. લોકડાઉનમાં તેઓએ નાગેશ્વર પાસે એનીમલ હેલ્‍પલાઈન કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટનો કન્‍ટ્રોલ રૂમ સંભાળેલ હતો. તેમણે એક અઠઠાઈ, ૯ વખત આંયબીલની ઓળી, ર૦ સ્‍થાનક ત્રણ વખત કર્યા છે.તેમનાં પિતાશ્રી સ્‍વ. અરૂણભાઈ દોશી કે જેઓએ રાજકોટ મહાજનશ્રી ની પાંજરાપોળનાં મેનેજર તરીકે સેવા આપેલ.મો.નં.૭૬૦૦૬ ૦૯૯૭પ 

 

(3:39 PM IST)