News of Wednesday, 17th June 2026
સુરત ‘‘રામમઢી''ના મહાત્મા પૂ. મુળદાસબાપુનો જન્મદિવસ

(મનીષ દવે) ભાવનગરઃ સુરતના જહાંગીરપુરમાં આવેલ લાલબાપુ ‘‘રામમઢી''ના મહામંડલેશ્વર અને રામદેવ પારાયણ પ્રવકતા પૂ. મુળદાસબાપુ (સદ્દગુરૂ લાલબાપા) નો આજે જન્મદિવસ છે. ગેબની ગોઠડી માંડીને બેઠેલ ભજન રચયીતા ઉદારશીરોમણી મહાત્મા મુળદાસબાપું આવડો વિશ્વાસ બીજો કોણ અપાવે વી. ભજનોથી સ્વરાભિષેક કરાવી રહયા છે. મો. ૯૯૨૪૫ ૧૧૮૦૦
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
