<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

પ્રવાસન વિભાગના ડે.સેક્રેટરી હેતલબેન ચૌહાણનો જન્‍મદિન

રાજકોટ : રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળના પ્રવાસન વિભાગમાં નાયબ સચિવ (સચિવાલય) તરીકે ફરજ બજાવતા હેતલબેન ચૌહાણનો આજે ૧૬ જૂને જન્‍મદિન છે. તેણી આ અગાઉ ઉર્જા અને પેટ્રોકેમીકલ્‍સ વિભાગમાં ફરજ બજાવતા હતાં. તેણી પ્રવાસન યાત્રાધામ અને નાગરીક ઉડ્ડયનને લગતી કામગીરી સંભાળી રહયા છે. 

ફોન નં. ૦૭૯ ર૩રપ૦૭૮૭

મો. ૬૩પ૭૧ પ૦રરપ ગાંધીનગર

(11:46 AM IST)