<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

જુનાગઢ યુવક મંડળના સભ્‍ય દેવાંગભાઇ તેરૈયાનો જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧પ : જુનાગઢ યુવક મંડળના સક્રિય સભ્‍ય તથા બોર્ડીંગ કમીટીના સભ્‍ય અને જ્ઞાતિના સેવાભાવી દેવાંગભાઇ તેરૈયાનો આજે જન્‍મદિન છે. (મો. ૯૮૭૯૬ ૬૩૬૩૧) ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે. 

(1:05 PM IST)