તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th June 2026
એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશનના એમ.ડી. અજયપ્રકાશનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત ઉર્જા ટ્રાન્સમિશન કોર્પોરેશનના મેનેજીંગ ડીરેકટર શ્રી અજય પ્રકાશનો જન્મ તા. ૧પ જુન ૧૯૮પના દિવસે થયેલ. કાલે ૪૦માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મુળ બિહારના વતની અને ર૦૧૧ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભુતકાળમાં ગિર-સોમનાથમાં જિલ્લા કલેકટર, આરોગ્ય વિભાગમાં ચીફ પર્સોનલ ઓફીસર ઉર્જા વિકાસ એજન્સીમાં નિયામક વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે. (મો. ૯પ૧ર૩ ૦૦૪૧૦ ગાંધીનગર)
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
