તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th June 2026
રાજકોટના યુવા એડવોકેટ હર્ષ પીઠવાનો જન્મ દિવસ

રાજકોટ :.. રાજકોટના યુવા એડવોકેટ શ્રી હર્ષં એચ. પીઠવાનો આજે જન્મ દિવસ છે. તેઓએ રાજકોટ ખાતે વર્ષ ૨૦૧૭ થી જુનીયર એડવોકેટ તરીકે રેવન્યુ વકીલાત ક્ષેત્રે શરૂઆત કરેલ છે. તેઓ પોતાના સારા અને મળવતાવડા સ્વભાવથી મીત્રો વતુર્ણમાં નાની ઉમરમાં ખુબજ ચાહના મેળવેલી છે. નાનપણથી ખુબજ મહેનતુ અને સરળ સ્વભાવ ધરાવતા યુવા એડવોકેટ રેવન્યુ, નેગોશીયબલ, કિમીનલ, સીવીલ વગેરે કામગીરી કરે છે. અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલને સેવા આપે છે. તેમજ તેમના લુહાર સમાજ તરફથી ખુબજ શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે. તેમની ઉજજવળ કારર્કીદીનો સંકલ્પ આપ્યો છે. આજરોજ તેમના જન્મદિન નિમિતે વકીલમિત્રો, સગા વ્હાલાઓ મોબાઈલ, વોટસએપ તેમજ સોશીયલ મિડીયા તેમના મો. ૯૭૨૪૨૩૨૩૦૯ શુભેચ્છા આપી રહયા છે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
