<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

કથાકાર પ્રફુલ મહારાજ ત્રિવેદીનો જન્‍મદિવસ

 

રાજકોટ તા.૧૨ :.. કથા ક્ષેત્રના પ્રખ્‍યાત વક્‍તા પૂ. પ્રફુલ મહારાજ ત્રિવેદી(પૂ. શાષાીજી)નો આજે જન્‍મ દિવસ છે.તેઓએ ૬૫માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે

 ફુલમહારાજ છેલ્લા ઘણાં વર્ષોથી કથા ક્ષેત્રમાં સક્રિય છે. અત્‍યાર સુધીમાં તેઓ શ્રીમદ્‌ ભાગવત, રામાયણ, શિવમહાપુરાણ જેવી ૩૦૦ જેટલી કથાઓ પૂર્ણ કરી ચૂકયા છે. તેમની વાણીનો લાભ આકાશવાણી રાજકોટ પરથી પ્રસારિત થતા અનેક કાર્યક્રમો દ્વારા શ્રોતાઓને મળ્‍યો છે.

  શાષાીજીએ રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં સેનેટરી ઈન્‍સ્‍પેક્‍ટર તરીકે ફરજ બજાવી છે. હાલ તેઓ નોકરીમાંથી નિવળત્ત થયા બાદ સંપૂર્ણ સેવાભાવે ગૌશાળા, મંદિરો અને વિવિધ સેવા સંસ્‍થાઓ માટે કથાઓ કરે છે.

તેમની સરળ શૈલી, ભક્‍તિભાવ અને શાષાોનું ઊંડું જ્ઞાન શ્રોતાઓને હંમેશા મંત્રમુગ્‍ધ કરે છે.  (મો. ૯૬૨૪૦ ૭૫૫૪૪) (

(3:39 PM IST)