<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

જી.આઇ.ડી.સી.ના વહીવટી નિયામક ભરત જોષીનો જન્‍મદિન

 

રાજકોટઃ ગુજરાત ઓૈદ્યોગિક વિકાસ નિગમ (જી.આઇ.ડી.સી.)ના વહીવટી નિયામક શ્રી ભરતભાઇ કે. જોષીનો જન્‍મ તા.૧૧ જુન ૧૯૬૮ના દિવસ થયેલ આજે ૫૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની અને અધિક કલેકટર કક્ષાના અધિકારી છે. તેઓ ભૂતકાળમાં જૂનાગઢમાં જમીન સંપાદનના ડે. કલેકટર, વિસાવદરમાં પ્રાંત અધિકારી,  સુરેન્‍દ્રનગરના નાયબ જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્‍થાનો પર રહી ચુકયા છે. મો. ૯૮૭૯૧ ૧૦૦૦૩  ગાંધીનગર

(4:02 PM IST)