News of Wednesday, 10th June 2026
ગાંધીધામ એસઓજી પી.આઈ બી.વી બોરીસાગર નો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા જુનાગઢ ગાંધીધામ એસઓજી અને સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી બોરીસાગરનો આજે જન્મદિવસ છે.
અગાઉ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે ફરજ બજાવી ચૂકેલા આ જાબાજ પોલીસ અધિકારીને જન્મદિવસ નિમિત્તે મોબાઈલ નંબર 81282 48373 ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
