તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
મુખ્યમંત્રીના સચિવ અજયકુમારનો જન્મદિન
જામનગરના પૂર્વ ડી.ડી.ઓ., સોમનાથના પૂર્વ કલેકટર

રાજકોટ :.. સેક્રેટરી ટુ ચીફ મીનીસ્ટર તરીકે કાર્યરત ડો. અજયકુમારનો જન્મ તા. ૯ જુન ૧૯૭૯ ના દિવસે થયેલ. આજે ૪૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ગુજરાતના ર૦૦૬ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.
ડો. અજયકુમાર મુળ હરિયાણાના વતની છે. ભૂતકાળમાં રાધનપુરમાં મદદનીશ કલેકટર જામનગરમાં જિલ્લા વિકાસ અધિકારી, ગીર સોમનાથમાં કલેકટર, સ્ટેટ ટેક્ષના સ્પેશ્યલ કમિશનર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના અંગત સચિવ વગેરે સંરક્ષણ વિભાગમાં સંયુકત સચિવ પદ પર રહી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૦૬૭૩૬ ગાંધીનગર
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
