તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Saturday, 30th May 2026
કાલે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીનો જન્મદિન

રાજકોટઃ ભરૂચના ભાજપના ધારાસભ્ય શ્રી રમેશ એન. મિસ્ત્રીનો જન્મ તા. ૩૧ મે ૧૯૬ર ના દિવસે થયેલ કાલે ૬પ માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ ધારાસભ્ય તરીકે બીજી વખત ચુંટાયા છે. પાર્ટી સંગઠનમાં વિવિધ જવાબદારી સંભાળેલ છે.
મો. ૯૮૨૫૩ ૦૩૩૨૪ ભરૂચ
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
