તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
કવિયત્રી ડો. નારદીબેન પારેખનો આજે જન્મદિવસ

(મનીષ દવે) મુંબઇના લેખક કવિયત્રી ડો. નારદી જે પારેખનો આજે જન્મદિવસ છે. હિન્દી વિશારદ રર વર્ષની વયે થી છીછાના ભાભાના (કૃષ્ણ)વિષે લખતા થયા. તેમનો સાવરિયો શ્યામ, અનુભવામિ ક્ષણે ક્ષણે, હરિવરની હેલી સહીત અનેક પુસ્તકો, પ્રકાશીત થયા છે. તેઓના જન્મદિવસને વલ્લભકુળના બાળકોએ શુભેચ્છા પાઠવી હતી.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
