News of Monday, 4th May 2026
જૂનાગઢ ભાજપ મહિલા મોરચાના અને રાજગોર બ્રાહ્મણ મહિલા મંડળના ઉપપ્રમુખ મીનાક્ષીબેન મહેતાનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૪: જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના ઉપપ્રમુખ તેમજ રાજગોર બ્રાહ્મ ણ મહિલા મંડળ જૂનાગઢના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહેલા મીનાક્ષીબેન મહેતાનો આજે જન્મદિવસ છે. રાજકીય, ધાર્મિક અને અનેક સેવાકીય પ્રવળત્તિઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા મીનાક્ષીબેન જૂનાગઢના નામાંકિત વિવિધ ગ્રુપ સાથે જોડાઈને સતત સમાજસેવાની પ્રવળત્તિઓ કરી રહ્યા છે.
મહિલા સશક્તિકરણ, ધાર્મિક કાર્યો અને જરૂરિયાતમંદોની સેવા માટે હંમેશા અગ્રેસર રહેતા મીનાક્ષીબેન મહેતાને તેમના જન્મદિવસ નિમિત્તે તોહીજનો, શુભેચ્છકો અને કાર્યકર્તાઓ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. (મો. ૯૬૩૮૬૦૯૧૬૧) ઉપર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
