<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

આજની ઘડી રળિયામણી, મહેન્‍દ્ર પાડલિયાના જન્‍મદિનની વધામણી

 

ધોરાજી-ઉપલેટાના જનપ્રતિનિધીને ૭પમું બેઠુ

રાજકોટઃ ધોરાજી-ઉપલેટા મતક્ષેત્રના ભાજપના ધારાસભ્‍ય ડો. મહેન્‍દ્ર પાડલિયાનો જન્‍મ ૧૯૫૨ ના વર્ષની ૪ મેએ થયેલ. ભુતકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતમાં (મોટા પાનેલી) સભ્‍ય, જિલ્લા ભાજપ પ્રમુખ, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં કુલનાયક અને કુલપતિ, ગોધરાના ગુરૂ ગોવિંદ યુનિવર્સિટીમાં કુલપતિ વગેરે પદ પર રહી ચૂકયા છે. આજે તા. ૪ મેએ ૭૫ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

મો. ૭૮૭૪૦ ૭૮૭૨૦, રાજકોટ.

(11:59 AM IST)