News of Monday, 4th May 2026
ફતેપુરાના ભાજપના ધારાસભ્ય રમેશ કટારાનો જન્મદિન

રાજકોટઃ દાહોદ જિલ્લાના ફતેપુરા વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય શ્રી રમેશ ભૂરાભાઈ કટારાનો જન્મ તા. ૪ મે ૧૯૭૫ના દિવસે થયેલ આજે ૫૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. હીંગલા ગામ તેમની જન્મભૂમિ છે. તેઓ ધારાસભ્ય તરીકે ત્રીજી વખત ચૂંટાયા છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્ય તરીકે રહી ચૂકયા છે.
મો. ૯૪૨૭૦ ૩૫૯૪૪, દાહોદ
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
