તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
જુનાગઢ ટીવી-૯ ના રીપોર્ટર વિજયસિંહ પરમારનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૪ : જુનાગઢ ટીવી-૯ના રીપોર્ટર વિજયસિંહ પરમારનો આજે જન્મદિવસ છે.
પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં અને સમાચારોની દુનિયામાં હંમેશા અગ્રેસર રહેતા વિજયસિંહને જન્મદિન નિમિતે મો.નં. ૭૮૭૪૮ ૪૧૯૧૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
