<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

રાજકોટના સેવાભાવી ભાવેશભાઇ જોષીનો જન્‍મદિવસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૨૮: રાજકોટ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી અગ્રણી ભાવેશભાઇ જોષીનો આજે જન્‍મદિવસ છે. અત્‍યંત સરળ સ્‍વભાવના અને સમાજ સેવામાં હંમેશા તત્‍પર રહેતા ભાવેશભાઇનો જન્‍મદિન નિમિતે (મો.૭૨૮૪૮ ૫૭૭૨૮) ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(11:44 AM IST)