<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

નાયબ મુખ્‍યમંત્રીના સચિવ આશિષકુમારનો જન્‍મદિન

રાજકોટઃ નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષ સંઘવીના સચિવ શ્રી આશિષકુમારનો જન્‍મ તા. ૨પ એપ્રિલ ૧૯૮૨ ના દિવસે થયેલ. આજે ૪પ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને ૨૦૧૪ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે.

શ્રી આશિષકુમાર ભૂતકાળમાં ગોધરામાં મદદનિશ કલેકટર, બોટાદ અને આણંદમાં જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટમાં નાયબ મ્‍યુનિસિપલ કમિશનર, પંચમહાલમાં જિલ્લા કલેકટર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂંકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૧૧૦, મો. ૯૯૭૮૪ ૦૪૧૨૬ ગાંધીનગર

(12:03 PM IST)