<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

બોટાદના જિલ્લા કલેકટર ડો. જીન્સી રોયનો જન્મદિન

 

રાજકોટઃ બોટાદના જિલ્લા કલેકટર ડો. જીન્સી રોયનો જન્મ તા. ૨૫ એપ્રિલ ૧૯૮૯ ના દિવસે થયેલ. આજે ૩૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળે કેરલના વતની અને ૨૦૧૪ ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં બરવાળામાં મદદનિશ કલેકટર, નર્મદામાં જિલ્લા વિકાસ અધિકારી, વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશનમાં મુખ્ય વહીવટી અધિકારી, વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૨૮૪૯-૨૭૧૩૦૪

મો.નં. ૯૯૭૮૪ ૦૫૯૩૧, બોટાદ

(2:21 PM IST)