<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

ટેકનિકલ શિક્ષણ કમિશનર બિપીન તલાટીનો જન્‍મદિન

રાજકોટ : રાજયના ટેકનિકલ શિક્ષણ કમિશનર બિપીન એચ. તલાટીનો જન્‍મ તા. ર૩ એપ્રિલ ૧૯૬૬ ના દિવસે થયેલ આજે ૬૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ મુંબઇના વતની અને ર૦૧૦ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

બિપીન તલાટી ભૂતકાળમાં રાજકોટમાં પ્રાંત અધિકારી, કલાઇમેટ ચેઇન્‍જ વિભાગમાં અીધક સચિવ, સ્‍ટેટ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ રૂરલ ડેવલપમેન્‍ટમાં સ્‍પેશ્‍યલ ડીરેકટર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચુકયા છે. મો. ૯૯રપર ર૮૮૩૮ ગાંધીનગર. 

(11:34 AM IST)