તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th April 2026
કાલે રાજય કક્ષાના મંત્રી કમલેશ પટેલનો જન્મદિન

રાજકોટ : આણંદ જિલ્લાના પેટલાદના ભાજપના ધારાસભ્ય અને રાજયના મંત્રી શ્રી કમલેશ રમેશભાઇ પટેલનો જન્મ તા. ૧ર એપ્રિલ ૧૯૭૦ ના દિવસે થયેલ.કાલે પ૭ માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ એમ. એસ. સી. બી. એઙની પદવી ધરાવે છે. પેટલાદ તાલુકા ભાજપના પ્રમુખ અને ચૌદગામ કેળવણી ઉતેતી ટ્રસ્ટના મંત્રી તરીકે તેમની કામગીરી ઉલ્લેખનીય છે. ખેતી અને શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા છે. હાલ રાજય સરકારમાં નાણા, પોલીસ હાઉસીંગ, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ, સરહદી સુરક્ષા, નશાબંધી અને આબકારી વિભાગના રાજય કક્ષાના મંત્રી તરીકે કાર્યરત છે. (મો. ૯૪ર૮૪ ૩૭ર૯૩ ગાંધીનગર)
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
