<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

લોધીકા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચા મંત્રી નિખલપરી ગોસાઇનો જન્‍મ દિવસ

(ભીખુેપુરી ગોસાઈ દ્વારા) ખીરસરા,તા.૭: લોધીકા તાલુકાના પ્રેસ રીપોર્ટર બી.એમ.ગોસાઇના પુત્ર નિખિલપરી ગોસાઇ નો આજે જન્‍મદિવસ છે  લોધીકા તાલુકા યુવા ભાજપ  મોરચા કારોબારી સભ્‍ય  તરીકે પોતાની રાજકીય કારકિર્દી ની શરૂઆત કરી યુવા ભાજપ મંત્રી કોષાધ્‍યક્ષ તેમજ હાલ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચા મંત્રીનો કાર્યભાર સંભાળી રહેલ છે તેમને મિત્ર સર્કલ રાજકીય અગ્રણીઓ પદાધિકારીઓ આગેવાનો કાર્યકરો દ્વારા જન્‍મ દિવસ ની શુભેચ્‍છા મળી રહેલ છે.(મો.૭૬૦૦૩ ૫૩૫૭૯) 

(10:10 AM IST)