તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd April 2026
શ્રી જનસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી ફીરોઝ ચારણીયાનો આજે જન્મદિવસ

રાજકોટ : શ્રી જનસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ફીરોઝભાઈ ચારણીયાનો આજે જન્મદિવસ છે. કીડીઓને કીડીયારૂ, કબૂતરને ચણ, કાબરને ગાંઠીયા વગેરે ખવડાવી પુણ્યનુ ભાથુ બાંધતા રહે છે. કેમીકલ નો વ્યવસાય ધરાવે છે. તેઓને ટ્રસ્ટના અજયભાઈ વખારીયા, સમીરભાઈ કામદાર, પંકજભાઈ કાપડીયા, કીશોરભાઈ પારેખ, ડો. દીપક રાયચુરા, ડો. નિશીત સંઘવીએ મો. ૯૮રપ૪ ૬૯૬ર૮ ઉપર શુભેચ્છાવર્ષા આપી રહયા છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
