તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd April 2026
હોમગાર્ડઝના સિનિયર પ્લાટુન કમાન્ડર સરફરાઝ ખફીફનો જન્મદિન

રાજકોટઃ રાજકોટ શહેર યુનિટ હોમગાર્ડઝ પશ્ચિમ વિભાગનાં ઝોનલ અધિકારી સરફરાઝભાઇ એ. ખફીફ ઉર્ફે ભાણાભાઇનો આજે જન્મદિવસ છે. વર્ષ ૨૦૦૦ થી હોમગાર્ડઝ દળમાં હોમગાર્ડઝ સભ્યથી લઇને હાલ સિનિયર પ્લાટુન કમાન્ડર સ્થાને કાર્યરત છે.
તેઓ ૪૪ વર્ષ પુર્ણ કરી તેઓ ૪૫ માં વર્ષમાં પ્રવેશ કરે છે. આજે સાંજે ૮ વાગ્યે હોમગાર્ડ ઓફિસે પાર્ટીનું આયોજન કરેલ છે.(મો.૮૯૮૦૭ ૦૪૫૪૬)
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
