તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th March 2026
એડવોકેટ હિરેન શીશાંગિયા પર જન્મદિનની શુભેચ્છાના ફુલ વરસ્યા

રાજકોટઃ રેવન્યુ ક્ષેત્રના જુના અને જાણીતા યુવા એડવોકેટ શ્રી હિરેન જી. શીશાંગીયા માટે આજે ખાસ દિવસ છે. ૧૯૮૮ના વર્ષ ૨૭ માર્ચના રોજ તેમનો જન્મ થયેલ અવિતર પ્રગતિ સાથેના જીવનના ૩૮માં વર્ષમાં કેડીએ કદમ માંડયા છે. રાજકોટ રેવન્યુ વકીલતા ક્ષેત્રે નામના ધરાવતા શ્રી હિરેન શીશાંગીયાએ પુરૂષાર્થથી અને પ્રગતિના માર્ગે નામના મેળવી છે. તેઓ નિષ્ઠા અને પ્રતિષ્ઠા સાથે શુભત્વથી શોભી રહ્યા છે. તેમના પર લાગણીના રંગોથી ભરેલી શુભકામના વરસી રહી છે. ઓફીસ નં. ૨૨૯- આકાંક્ષા કોમ્પલેક્ષ, ભગત પાંઉભાજી પાસે, સુર્યમુખી હનુમાનજી મંદિર પાછળ, ગોંડલ રોડ, રાજકોટ- ૩૬૦૦૦૨ મો. ૯૭૨૫૯ ૦૦૦૨૭ રાજકોટ
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
