<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

શહેર ભાજપ કિશાન મોરચાના અધ્‍યક્ષ યોગેશ ભુવાનો જન્‍મદિવસ

રાજકોટઃ શહેર ભાજપ કિસાન મોરચાના પ્રમુખ યોગેશભાઈ ભુવાનો આજે જન્‍મદિવસ ૨૦૦૦ ની સાલથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરેલ અને  શહેર ભાજપ યુવા મોરચાના મંત્રી તથાવોર્ડ નંબર ૧૩ માં સંગઠન મહામંત્રી તરીકે ત્રણ ટર્મ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ ત્‍યારબાદ શહેર ભાજપ કિસાન મોરચાના મહામંત્રી તરીકે સતત બીજી ટર્મ  રિપીટ  કરાયા છે. તેઓ  કિસાન મોરચામાં ખેડૂતોને સરકારના વિવિધ યોજનાઓના લાભો જનજન સુધી પહોંચાડી અવિરત કામ   રાજકોટ યુવી કલબ વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન અમદાવાદ, ઉમિયા પરિવાર તથા રાજકોટ સીટી ક્‍લબ સાથે કાર્યરત છે.(મો. ૯૮૨૫૦ ૭૫૨૪૧) 

(3:32 PM IST)