તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th March 2026
શ્રેણીકભાઇ દોશીનો આજે જન્મ દિવસ
રાજકોટ જૈન તપગચ્છ સંઘના ટ્રસ્ટી

રાજકોટઃ જૈન તપગચ્છ સંઘના ટ્રસ્ટી શ્રેણીકભાઇ દોશીનો આજે જન્મ દિવસ છે તેઓ માંડવી ચોક દેરાસર, મણીયાર દેરાસર, પટણી દેરાસર તથા જાગનાથ દેરાસરના કર્તવ્યનિષ્ઠ કાર્યક્રર તરીકે સેવા આપી રહ્યા છે તમામ મિત્રો ટ્રસ્ટીઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.(મો. ૯૨૬૫૦ ૮૧૦૯૩)
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
