<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

એડવોકેટ હિતેષ એન. રાઠોડનો જન્‍મ દિવસ : ૩૫માં વર્ષમાં પ્રવેશ

 

રાજકોટ તા. ૨૫ : મુળ હરીપર પાળના વતની અને મેટોડા જીઆઇડીસી ખાતે વકીલાતની પ્રેકટીસ કરતા યુવા એડવોકેટ હિતેષભાઇ એન. રાઠોડનો આજે જન્‍મ દિવસ છે. સામાજીક સેવાકીય અનેક સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે.મળતાવળા સ્‍વભાવને કારણે બહોળુ મિત્રવર્તુળ ધરાવતા હિતેષભાઇ રાઠોડ (મો.૯૦૩૩૩ ૩૮૦૦૬) ને આજે ૩૫ માં જન્‍મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(2:59 PM IST)