<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

ચોટીલાનાં સેવાભાવી મયુરભાઇ મહેતાનો જન્‍મદિન

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. રપ :.. શ્રી મયુરભાઈ કાનજીભાઈ મહેતા -ચોટીલા, ટ્રસ્‍ટીશ્રી સંઘનો આજે જન્‍મદિન છે.

કિશોરભાઈ કાનજીભાઈ મહેતા -ચોટીલા , નિતેશભાઈ કાનજીભાઈ મહેતા, ભત્રીજો-ધવલભાઈ કિશોરભાઈ મહેતા, મંત્રીશ્રી ટ્‍સ્‍ટ.લીબડી, સંજયભાઈ મયુરભાઈ મહેતા -ચોટીલા , હિરેનભાઈ મયુરભાઈ મહેતા -ચોટીલા , કાર્તિકભાઈ નિતેશભાઈ મહેતા -ચોટીલા , ઉમંગભાઈ ધવલભાઈ મહેતા -ચોટીલા એ તથા , શ્રી હરિ માધવ પેટ્રોલિયમ -ચોટીલા, શ્રી હરિ માધવ પી.યુ.સી.સેન્‍ટર-ચોટીલા, કાર્તિક ગેસ્‍ટ હાઉસ -ચોટીલા, જોલી એન્‍જોય વોટરપાર્ક એન્‍ડ રિસોર્ટ -મઘરીખડા,ચોટીલા, શ્રી હરિ માધવ ગોળ તથા શ્રીફળ સેન્‍ટર, કિશોરભાઈ કાનજીભાઈ મહેતા -ચોટીલાએ જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવી છે.

 મયુરભાઈ કાનજીભાઈ મહેતા -ચોટીલા ના જન્‍મ દિનની શુભેચ્‍છા ભેટ રૂ.૫૦૧/૦૦ ચોટીલાના લાભાર્થે દાતાશ્રી કિશોરભાઈ કાનજીભાઈ મહેતા -ચોટીલાએ અર્પણ કર્યા છે. તેમના (મો.) ૯૮૭૯૦ ૦૧૪પ૧ ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(4:01 PM IST)