તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th March 2026
ભૂજના ભાજપના ધારાસભ્ય કેશુભાઇ પટેલનો જન્મદિન

રાજકોટઃ કચ્છના ભુજના ભાજપના ધારાસભ્ય શ્રી કેશુભાઈ શિવદાસભાઈ પટેલનો જન્મ તા. ૨૫ માર્ચ ૧૯૫૬ ના દિવસે થયેલ. આજે ૭૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં ગામના સરપંચ, સહકારી મંડળીના પ્રમુખ, કચ્છ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ અને પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્ય, ગુજરાત પ્રવાસન નિગમના ડીરેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે.
મો. ૯૪૨૬૨ ૧૫૩૫૬ ભૂજ
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
