News of Tuesday, 17th March 2026
સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ પી. ભારથીનો જન્મદિન

રાજકોટઃ રાજયના ભૂતપૂર્વ સ્પેશ્યલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્ષ (જી.એસ.ટી.) શ્રી પી. ભારથીનો જન્મ તા. ૧૭ માર્ચ ૧૯૭૪ ના દિવસે થયેલ આજે પ૩ માંૅ વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ આંધ્રપ્રદેશના વતની અને ર૦૦પ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. રાજયના મુખ્ય ચૂંઠણી અધિકારી સહિત વિવિધ પદ પર ફરજ બજાવી ચૂકયા છે. હાલ રાજયના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ છે. મો. ૯૯૭૮૪ ૦૮૫૪૫ ગાંધીનગર
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
