તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th March 2026
જુનાગઢ નોબલ યુનિ.ના એસોસીએટ વાઇસ પ્રેસીડેન્ટ અને ઇન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર પાર્થ કોટેચાનો જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧ર :.. જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઇ કોટેચા અને શ્રીમતી ગીતાબેન કોટેચાના પુત્ર પાર્થભાઇ કોટેચાનો આજે જન્મ દિવસ છે.
તેઓ નોબલ યુનિવર્સિટીના એસોસીએટ વાઇસ પ્રેસીડેન્ટ અને ઇન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર છે. યુવાનોના માર્ગદર્શક એવા પાર્થભાઇનો જન્મદિન નિમિતે મો. ૯૯૦૪૪ ૦૬૬૩૩ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
