તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th March 2026
સ્ટોક એક્ષચેન્જના એમ.ડી. અને સોનમ કવાર્ટઝના જયેશ શાહનો જન્મદિન

રાજકોટ : જૈન શ્રેષ્ઠી, સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્ષચેન્જ સિક્યોરીટીઝનાં મેનેજીંગ ડીરેકટર અને સોનમ કવાર્ટઝના માલિક જયેશભાઇ છબીલદાસ શાહનો આજે જન્મદિવસ છે. તેઓ ધર્માનુરાગી છે અને સાધુ-સાધ્વીઓ તથા આચાર્ય ભગવંતોના વૈયાવચ્ચમાં ઘણું યોગદાન આપ્યું છે. ચંપાપુરી તીર્થમાં આચાર્ય ભગવંતના હસ્તે મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાવી હતી. સોનમ કવાર્ટઝના માલિક છે અને ર૦૧૯માં સ્ટોક એક્ષચેન્જની સબસીડીયરી કંપની હસ્તગત કરી હતી. તેઓ જૈન વિઝન સાથે જોડાયેલા છે. તેઓને જન્મદિને શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
