તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th March 2026
રીડીંગ અને ટ્રાવેલીંગનો શોખ ધરાવતા ધવલભાઈ ગોસ્વામીનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૭ : રાજકોટનાં સુવિખ્યાત તેમજ શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર શ્રી રામનાથ મહાદેવ મંદિરના મહંતશ્રી શાંતિગીરી ગોસ્વામીના સુપુત્ર અને નિખાલસ અને સાલસ સ્વભાવના ધવલભાઇ ગોસ્વામીનો આજે જન્મ દિવસ છે. છેલ્લા ૧૭ વર્ષથી મીડિયા ક્ષેત્રે સક્રીયતાથી સંકળાયેલા છે. તેમજ રીડીંગ અને ટ્રાવેલીંગનો શોખ ધરાવે છે. અનેક ઈવેન્ટ કરી કોર્પોરેટ જગતમાં નામના મેળવનાર ધવલભાઈ ગોસ્વામીને આજે જન્મ દિવસ નિમિતે મો.૯૮૭૯૫ ૦૩૨૩૩ ઉપર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
