<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

જામજોધપુરના પત્રકાર જીલ વ્‍યાસનો જન્‍મદિન

જામજોધપુર તા. ૭ :.. જામજોધપુર શહેરમાં અખબારી વિતરક બ્રહ્મ સમાજના યુવા જીલ સનતભાઇ વ્‍યાસનો આજરોજ તા. ૭-૩-ર૦ર૬ ના રોજ જન્‍મ દિવસ છે. સગા-સ્‍નેહીજનો શુભેચ્‍છકો મિત્ર મંડળ દ્વારા શુભેચ્‍છાનો ધોધ વહી રહ્યો છે. 

(1:15 PM IST)