<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

નર્મદા જળસંપતિના અગ્રસચિવ શાહમીના હુસેનનો જન્‍મદિન

સુરેન્‍દ્રનગર અને સાંબરકાઠાના ભૂતપૂર્વ કલેકટર

રાજકોટઃ રાજ્‍યના નર્મદા, જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના અગ્રસચિવ શ્રીમતી શાહમીના હુસેનનો જન્‍મ ૧૯૭૨ના વર્ષની ૬ માર્ચે થયેલ આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. રાજ્‍યમાં આદિજાતિ વિકાસ કમિશનર સાંબરકાંઠા અને સુરેન્‍દ્રનગરમાં કલેકટર, ગ્રીન રીવોલ્‍યુશન કંપની, વડોદરા એમ.ડી. વિકાસ નિગમમાં એમ. ડી. વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. તેઓ મૂળ મધ્‍યપ્રદેશના વતની અને ૧૯૯૭ની બેચના આઈ.એ.એસ કેડરના અધિકારી છે. મો. ૯૫૩૭૧ ૫૫૦૫૫ ગાંધીનગર.

(11:27 AM IST)